બદલો - એક આત્માના બદલાની દિલધડક કહાની

(34)
  • 3.6k
  • 3
  • 1.3k

 "અભિ, મને તો બહુ જ ડર લાગે છે!!! આ જગ્યા બહુ જ સ્પુકી (ડરાવણી) છે!" આકાશી બોલી પણ ત્યાં તો અભિજિત સાવ પથ્થર થઈ ગયો હતો! એ અંધારા ઓરડામાં પણ એની લાલ લાલ આંખો કોઈ પણને ડરાવવા કાફી હતી! "અભિ, મજાક ના કર, મને બહુ જ ડર લાગે છે!!!" આકાશી એ કહ્યું પણ અભિજિત તો સાવ એક જ દિશામાં જોઈ રહ્યો હતો. એણે અચાનક જ આકાશી તરફ જોયું તો આકાશી ચીસ પાડી ઉઠી - "અભિ!!!" અભિજિત એ એના ગળાને દબાવવા કોશિશ કરી, પણ આકાશી જેમ તેમ કરીને ભાગવા સફળ રહી. "ના... કહેલું ને મેં આવા એડવેન્ચર પર નથી જવું