કૂબો સ્નેહનો - 45

(27)
  • 3.3k
  • 1
  • 1.4k

? આરતીસોની ? પ્રકરણ : 45 મંજરી સમજી જ નહોતી શકતી કે, પોતાનો ભઈલું આવું કંઈ કરી શકે!! અને એ જાણવા અધિરી થઈ ગઈ હતી કે, વિરુ ભઈલુંને અચાનક એવું શું થયું કે પરિવાર સાથેનો સ્નેહનો સેતુ તોડી નાખ્યો હતો.?!! સઘડી સંઘર્ષની..... ❣️કૂબો સ્નેહનો ❣️ વિરાજની એવી શું મજબૂરી હતી કે નતાશાની મોહપાશમાં કેદ થઈ ગયો હતો. વિચારોની ખાઈમાં ખાબકી પડેલી દિક્ષાને એનું કોઈ નિરાકરણ નહોતું મળતું. દિક્ષાએ એની વાત આગળ વધારતા કહ્યું, "આમ એકાદ મહિનો નીકળ્યો હશે, પછી તો વિરુએ ઘરે આવવાનું સમુળગુ બંધ જ કરી દીધું હતું.. એક દિવસ ગયો, બે દિવસ, ત્રીજા દિવસ પછી તો