પ્રેત આત્મા નો બદલો – પુનર્જન્મ - 1

(69)
  • 5.9k
  • 3
  • 2.6k

હેલ્લો મિત્રો ! હું તમારો દિલ થી આભાર વ્યક્ત કરું છું , કેમકે તમે મને અવાર નવાર દરેક નવલકથા માં પ્રેમ આપતા રહ્યા છો! ચાહે એ કર્તવ્ય – એક બલિદાન હોય કે એની હા કે ના ? તમારો પ્રેમ સદાય નિર્મળ રહ્યો છે. એની હા કે ના ? મે 15 ભાગ લખીને પૂરી કરેલ છે પણ ચિંતા ના કરો હું એની નવી સિરિઝ લઈને આવી ગયો છું , જેમાં દર અને રહસ્યો થી ભરેલો રહેશે આપડો આ નવો સફર… પ્રેત આત્મા નો બદલો – પુનર્જન્મઘણી વખત એવું બને છે કે કોઈ આત્મા ના ખોળ અધૂરા રઈ જાય