હોરર એક્સપ્રેસ - 41 - છેલ્લો ભાગ

  • 3.2k
  • 1
  • 1.1k

"માણસ તો આ સપના જોવા જન્મે છે અને આ સપના પુરા કરતા કરતા મૃત્યુ પણ પામી જાય છે." અરે ભાઈ મને રાત્રે ભયંકર સપનું આવ્યું હતું.તને તો ભયંકર જ સપના આવે છે ભાઈ.....ના ના એવું નથી પણ સાચું કહું છું મને ભૂત નું જ સપનું આવ્યું હતું,મને રાત્રે સપનામાં ભુતાવળ આવી હતી અને તે ભૂતાવળ મને તેના ઘરે લઈ ગઈ અને મને કૂવામાં નાખી દીધો હતો.બરોબર.અરે ભાઈ મારા જીવ નું જોખમ હતું.આવા સપના તો મને પણ આવે છે પણ કરું શું સપના છે. આવી જાય પણ મારી સાથે કંઈક અજુગતું બનતું હોય તેવું મને લાગી રહ્યું છે. કંઈ ચિંતા કરવાની નહીં