ફરી મોહબ્બત - 12

(18)
  • 4k
  • 2
  • 1.5k

“ફરી મોહબ્બત” ભાગ : ૧૨"તો કરી લે ને મેરેજ." અનયે હળવી મજાક કરી. ઈવાએ ગુસ્સાથી અનયનાં ચહેરા તરફ જોયું." એનો ફોન નંબર આપ. હું વાત કરું. એના ઘરનું એડ્રેસ પણ આપી દે." ગંભીર થતાં અનયે કહ્યું." એડ્રેસ શું? એ અમિતકુમારની બિલ્ડીંગમાં જ રહે છે." ઈવાએ રડતાં જ જવાબ આપ્યો. "હેં..એમ ?" ઝીણી આંખ કરીને અનયે પૂછ્યું."અમારી કોલેજનો જ છોકરો છે એ આદિલ..!"ઈવાએ થોડું રડવાનું બંધ કર્યું." પણ ઈવા મને તો એ જ સમજાતું નથી કે તારા જેવી છોકરી આના માટે રડે કેમ છે?? તું તો બ્રેવ ગર્લ છે. તું પોતે જ એને ઘણું ચોપડીને પ્રોબ્લેમ સોલ કરી દેત. ખૈર હવે તું રડ