આધે અધૂરે - 1

  • 2.9k
  • 1
  • 922

આરોહી કંઈક ચિંતા માં હતી અને તેના મનમાં અનેક પ્રકારના વિચારો ચાલી રહ્યા હત(માયાવી જંગલ ના સાથે જ હું આ પ્રેમ આધારિત કહાની રજૂ કરું છું તો તમે બંને નવલકથાઓ જરૂર થી વાંચજો) "આખો દિવસ શુ ખોવાયેલી રહે છે તું આરોહી" આરોહી ના રૂમ માં પ્રવેશ કરતા આરોહી ની મમ્મી દામિની એ કહ્યું "કઇ નહીં મા.. તું કેમ આવી અહીં એ તો કે" આરોહી એ કહ્યું "હું તો તને નાસ્તો કરવા બોલાવવા આવી છું ચાલ તારા પપ્પા તારી રાહ જોવે છે" આરોહી તેની મમ્મી સાથે નાસ્તો કરવા જવા લાગે છે ત્યારે જ તેના ફોન ની રીંગટોન વાગે છે આરોહી દામિની