અસ્તિત્વનું ઓજસ - 12

  • 3.2k
  • 921

પ્રકરણ ૧૨ડી. જે. કૉલેજ ના કેમ્પસમાં ચહપહલ ચાલુ થઈ ચૂકી હતી. આ વિશાળ કેમ્પસનો બહારી દેખાવ બગીચા જેવો લાગી રહ્યો હતો. તેની ફરતે મોટા વૃક્ષોની લાઈનો કરવામાં આવી હતી અને તેની આગળ નાની એવી પારીઓ કરવામાં આવી હતી જેમાં નાના નાના છોડ રોપવામાં આવ્યા હતા.જેમાં અમુક છોડ રંગબેરંગી ફૂલોના ગોઠવવામાં આવ્યા હતા.અત્યારે આ કેમ્પસમાં રોજની જેમ બધા વિદ્યાર્થીઓ આવી ગયા હતા. જેમાંથી કોઈ પોતાના પ્રેમીની વાતો સાંભળવામાં વ્યસ્ત હતું તો કોઈ એકબીજાને પ્રોજેક્ટ્સ બતાવવામાં તો... તેવામાં એક છોકરી એક મોટા લીમડાના ઝાડ નીચે ઊભી હતી. તેને