પ્રેમામ - 14

(11)
  • 3.6k
  • 3
  • 1.6k

હર્ષના મિત્રો એ દૂર પહાડીઓ માં વસેલ એક સુંદર ગામ તરફ આગળ વધે છે. બસ એ ઊંચું પહાડ ચઢી રહી હતી. પહેલી વાર આવા સફરમાં નીકળેલ હર્ષના કેટલાંક મિત્રોને વોમીટ થાય છે. "બે તમેય સાવ ડોફા છો. જીવનમાં બાપના પૈસે માત્ર અમદાવાદ ફર્યા. એમાંય અમદાવાદથી આગળ જો ક્યાંય ગયા હોય તો દિવ. સાલાઓ સોશિયલ મીડિયા પર તોહ વર્તન એવું કરે કે, જાણે દુનિયા ફરી આવ્યા હોય." આલોક એ કહ્યું. "અબે જાને તું. તું જીવનમાં દેહરાદુન સિવાય ક્યાંય ગયો નથી. અને આવી મોટી સાણી. હટ તારી પાસે બેસીસું તોહ, લેક્ચર ચાલું કરવાની તું." વિવેક એ કહ્યું. આમ દુઃખની આ ઘડી