કોલ સેન્ટર (ભાગ-૩૫)

(64)
  • 6.2k
  • 8
  • 2.8k

મજાક ન કર ધવલ..!!હું કોઈ બીજાને પ્રેમ કરું છું.એ હું તને કેન્ટીનમાં કહી ચુકી છું.તું આ ગીતની મજા લઇ શકે છે.(અભીના જાવો છોડ કર દિલ અભી ભરા નહિ,અછા તો હમ ચલતે હૈ.અકલે અકલે ક્યાં જા રહી હો,આયે પ્યાર કા મોસમ મેરી જિંદગી મેં)માનસી ધવલથી થોડી દૂર થઈ ગઇ.ધવલે હાથ ઊંચો કરીને વેઈટર પાસે એક ડ્રિન્ક મગાવ્યું.*******************************ડાબી બાજુ નજર કરી તો વિશાલસરની વાઈફ પાયલ આવી રહી હતી.વિશાલસરે બધાને ભેગા તો કર્યા છે પણ અહીં આ બધા યુદ્ધ ન કરે તો સારું.થોડીવારમાં વિશાલસર આવ્યા અને મેડીકોલ કોલસેન્ટરના થોડા વખાણ કર્યા અને પાર્ટીની શરૂવાત કરી.મારી પાસે માનસી એ આવીને મને સવાલ કર્યો.પેહલી છોકરી