વિરહ

  • 2.7k
  • 1
  • 806

વિરહ શબ્દ માં કેટલું દુઃખ ભરેલું છે. વિરહ એટલે છૂટા પડવું પછી એ કોઈ વસ્તુ થી હોય કે કોઈ વ્યક્તિથી અથવા કોઈ પશુ પક્ષી. પશુ પક્ષી ને પણ એક બીજા થી છૂટા પડતી વખતે દુઃખ થતું હોય છે એના આંખ મા પણ વીરહ ના આંસુ વહે છે કેમ કે એને પણ એક બીજા થી લાગણી હોય છે. જેમકે આપણને જેના પ્રત્યે વધારે લાગણી હોય એનાથી દૂર જવાનો વિરહ આપણને વધુ હોય.એક ઘર જેમાં પતિ પત્ની અને એમના ત્રણ દીકરા અને એક દીકરી એમ બધા સાથે એ ઘરમાં રહેય છે.ખુશીઓ થી ભરેલું ઘર જેમાં કોઈ ને પણ એક બીજા સાથે નાં