દરેક ક્ષેત્રમાં સફળતા - 25

  • 3.2k
  • 1.3k

ભાગ 25આત્મહત્યા કરવાનો વિચાર આવે ત્યારે શું કરવુ જોઈએ? જ્યારે પણ તમને આત્મહત્યા કરવાનો વિચાર આવે ત્યારે તમને જે કંઈ પણ નુક્શાની થઈ છે તેની પોતાના જીવ સાથે સરખામણી કરો કે બન્નેમાથી શું વધારે મહત્વનુ છે? દા.ત. તમે અભ્યાસમા નાપાસ થયા હોવ અને તમને આત્મહત્યા કરવાનો વિચાર આવે ત્યારે તમે એવી સરખામણી કરો કે મારુ એક વર્ષ બગડી ગયુ એ મારી જીંદગી કરતા મોટુ છે કે મારી જીંદગી મોટી છે ? બીજી વખત મહેનત કરીને સારુ પરીણામ લાવી શકાશે પણ શું પાછો જીવ લાવી શકાશે?