મિલન - 3

  • 3.2k
  • 972

એક વાર મલયને કોઈ કામથી સ્ટેશનરી એ જવાનું થયું. મલય સ્ટેશનરી એ પહોંચ્યો ત્યાં તેણે જોયું તો તે થોડી વાર થંભી જ ગયો.....હવે આગળ........મલયે જોયું તો ત્યાં વીણા ઊભી હતી. મલયને તો વીણા ને જોઈને ખુશી થઈ પણ એ બીજાને ચાહે છે એ વિચારી ને દુ:ખ પણ થયું.મલય ત્યાં ગયો. મલય કંઈ બોલ્યો નહીં. પણ થોડીવાર પછી......વીણા : "Hi. મલય How are you?"મલયને તો સાંભળી ને ખુશી થઈ કે Atleast બોલી તો ખરી.મલય : "Fine. તું બોલ."વીણા : "તું ગુરુકુળ માં છે Right?"મલય (મનમાં) : ઓહ તો મેડમ ધ્યાન રાખતા લાગે છે.મલય : "હા પણ તને કેમ ખબર"વીણા : "General