ઉંબરો (ભાગ 2)

  • 3k
  • 3
  • 1k

ઉંબરો (ભાગ 2) મિત્રો આજની ઉંબરો નવલકથા ની એક ટૂંકી વાર્તા જેમાં એક સ્ત્રીની મનોવ્યથા રજુ કરવી છે પણ એમાં મારે ખાસ તો આપડા પ્રતિલીપી ના એક સારા એવા જાણીતા લેખક નિયતિ કાપડિયા જેમના લેખ અખબાર માં આવે છે એમની એક વાર્તા નો પ્રથમ અંશ જે એમને ફેસબુક માં મૂકીને એમ કહેલું કે મેં એટલે શુધી લખાતું છે બાકી ની સ્ટોરી તમે લખીને મને ટેગ કરજો તો હું એમને ટેગ કરીને એમની વાર્તા ના નાનકડા પાર્ટ ને આગળ ધપાવું છું. @નિયતિ કાપડિયા ફેસબ્રુક પેજ ના અનુસંધાને.. એક કેફે માં એક ઊંચી પાતળી નમણી સુંદર આકર્ષક અને બોલ્ડ પ્રકારની આભા ધરાવતી