બદલાથી પ્રેમ સુધી - 3

(13)
  • 3.1k
  • 3
  • 1.8k

બદલાથી પ્રેમ સુધી ભાગ 3 આપણે આગળ જોયું તેમ સોનાક્ષી નું કિડનેપ થાય છે અને રોહિત આ બધાથી થી સાવ અજાણ છે તે અને બીજી તરફ સોનાક્ષી એક અંધારા રૂમમાં હોય છે તેના મોં પર સફેદ કલર ની પટ્ટી મારેલી હોય છે અને તે એક જૂની ખુરશી પર બેઠેલી હોય છે તે અંધારા રૂમમાં સોનાક્ષી ને જાડા જાડા દોરડાથી બાંધીને રાખેલી હોય છે અને થોડી વાર માં કોઈ વ્યક્તિ આવતો હોય તેવો અવાજ આવે છે તેની પાછળ બીજા વ્યક્તિ ઓ આવવાનો અવાજ આવે છે ત્યાં જે સૌથી પહેલા આવેલ વ્યક્તિ હિન્દી ભાષા માં બોલે