શું કમાયા...? પૈસા કે પરિવાર ભાગ-2

  • 2.9k
  • 822

તેવા માં મોહિત ના પણ સમાચાર આવ્યા કે તેને પણ ત્યાંની છોકરી સાથે લગ્ન કરી લીધા છે. અને એક પોતાનું ઘર અને ગાડી પણ ખરીદી લીધી છે, અને આવતા મહિને તે મનસુખભાઈ અને લક્ષ્મીબેન ને પોતાની સાથે લઇ જવા માટે આવી રહ્યો છે. આ સમાચાર સાંભળીને મનસુખભાઈ ના સૂકા હૃદય માં લીલોતરી છવાઈ ગઈ. એક મહિનો પુરો થયો અને મોહિત પોતાના વતન પોતાના ઘરે આવી પહોંચ્યો, મોહિત ને અકલો જોતાં મનસુખભાઇ એ પૂછ્યું તારી વહુ ક્યાં છે ? મોહિતે જવાબ આપ્યો તે પોતાની નોકરી ના કારણે અહીંયા આવી શકી નથી. અને આમ પણ આપણી અઠવાડિયા