THE WAY SHE NEVER LOSE HIM...

  • 3.6k
  • 1
  • 962

રાત્રી નાં બાર વાગવા આવ્યા હશે, મુરાત સર મિટિંગ સ્ટાર્ટ થશે હમણાં ....એક લેડિઝ એમ્પ્લોય મુરાતની ઓફિસ માં દાખલ થઇ અને આટલું કહીને હા કે ના નો ઈંતજાર કર્યાં વગર જતી રહી. મુરાત ઓફિસ માં રહેલી એક મોટી બારી માંથી શાંતિ થી રાત્રી નું આકાશ નિહાળી રહ્યો હતો,એમ્પ્લોયનો અવાજ સાંભળી તેની શાંતિ માં ભંગ થયો.તે ફટાફટ પોતાની ખુરશી પરથી ઉભો થયો.પુરી છ ફૂટ જેટલી હાઈટ,જીમ માં જઈને કસાયેલ શરીર,ઉજળો વાન અને એક બિઝનેસમેન ને શોભે તેવી ટ્રીમ કરેલ દાઢી,બ્લેક એન્ડ વ્હાઇટ સુટ,લાલ રેશમી ટાઇ અને આ બધાં માં સૌથી આકર્ષક તેની સમુદ્ર જેવી નીલી આંખ..!! તે ફટાફટ ઓફિસ માંથી બહાર