એક અનામી વાત - 11

  • 3.3k
  • 1.1k

એક અનામી વાત ભાગ ૧૧ ભૂતકાળની યાદો. ... પુરપાટ દોડતી કારની સાથે સાથે દરેકના મન પણ જાણે તિવ્ર ગતિ સાથે દોડી રહ્યાં હતા. દરેક એ દિવસને યાદ કરી રહ્યું હતું જ્યારે પ્રાશાએ પહેલીવાર કોલેજમાં પગ મુકેલો. પગ મુકતા જ ભૂકંપ આવેલો . અમસ્તાજ આ વાત યાદ આવતા હેલી અને પ્રિયંકાના હોઠ મલકી ઉઠ્યા જે સહેજેય મેક્સ અને રવિથી અછાનું ના રહ્યું. મેક્સ બોલ્યો પ્રાષાના પરાક્રમો યાદ કરે છેને? હા.. એકસાથે પ્રીંકા અને હેલી બોલ્યા. હું પણ. મેક્સ અને રવિ પણ અજાણતાજ એક સાથે બોલ્યા અને દરેકના મોપર એક હાસ્યની લહેરખી પ્રસરી ગઈ. જોયું ખાલી તેની યાદ પણ આપણને આટલા સમયે