પ્રેમનું વર્તુળ - ૬

(29)
  • 4.3k
  • 1
  • 2.1k

પ્રકરણ – ૬ લગ્ન વિશેનો આખરી નિર્ણય વૈદેહીનો પરિવાર હવે રેવાંશના ઘરે આવી પહોંચ્યા હતા. રેવાંશનો બંગલો ખુબ જ સરસ હતો. અને બંગલામાં સરસ મજાનું ગાર્ડન પણ હતું. જેમાં દાડમ, જામફળ અને બદામનું ઝાડ પણ હતું. ઘરના આંગણામાં પ્રવેશદ્વાર પાસે જ તુલસીનો ક્યારો હતો. અને સરસ મજાના ગુલાબના ફૂલો પણ હતા અને એ ગુલાબની સુગંધ ચારેબાજુ પ્રસરી રહી હતી. બધાં ઘરમાં દાખલ થયા. અંદર પણ એટલું જ સુંદર ઘર હતું. ખુબ સ્વચ્છ ઘર હતું. કારણ કે, રેવાંશનો પરિવાર તો પહેલેથી જ સ્વચ્છતાનો આગ્રહી હતો જ. બધાએ ઘરમાં અંદર આવી યોગ્ય જગ્યાએ સ્થાન ગ્રહણ કર્યું. થોડીવાર બધી ઔપચારિક વાતો ચાલી. રેવાંશના