ફરી મોહબ્બત - 11

(18)
  • 3.1k
  • 2
  • 1.4k

“ફરી મોહબ્બત” ભાગ : ૧૧"ઓહહ હો મારી મોહબ્બત. એટલો પણ ગુસ્સો શું દેખાડે છે. ચાલ આજે સારું ન લાગતું હોય તો આવતીકાલે સવારથી જ આપણે ફરવા નીકળી પડીશું. કાલે હું ઓફિસેથી છૂટ્ટી જ લઈ લઉં છું. ચાલશે ને હવે તો??" અનયે ઈવાની સેક્સની કહેલી વાતને મજાકમાં ઉડાવી દીધી. અને ઈવાને મનાવાનો પ્રયત્ન કરતો રહ્યો.ઈવા ડોકું ધુણાવીને બેડ પર ગુસ્સાથી બેસી ગઈ. અનય ઈવાના પ્યારમાં પાગલ બનતો જતો હતો. પરંતુ એને ખબર જ ક્યાં હતું કે એ કેવા જાળમાં ફસાવાનો હતો..!!"કાલે પ્લાન કેન્સલ ન કરતો." ઈવાએ મોઢું ફુગાવીને કહ્યું." નહીં કરું. કાલે આખો દિવસ રાત તારી સાથે જ ગાળીશ. તું કહે તો