AFFECTION - 44

(16)
  • 3.5k
  • 1.2k

બધાને પૂછતો પૂછતો જાયસર ગામ પહોંચી તો ગયો...પણ ઉજ્જડ જેવું હતું..હરિયાળી હતી પણ ગામની બહાર જ હતી.ગામમાં અંદર આવ્યો તો ઘોડીની લગામ હાથમાં લઈને નીચે ઉતરીને ચાલવા લાગ્યો... બપોર થઈ ગઈ હતી અને હવે મને એકદમ જબરદસ્ત ભૂખ લાગી હતી..તરસ્યો પણ હતો...ખિસ્સામાં પૈસા પણ નહોતા રહેવા દીધા ગામવાળાઓએ..ઉપર સૂરજ મને પરસેવો ચડાવતો હતો..નદીકિનારે ગયો તો ત્યાં અમુક સ્ત્રીઓ પાણી ભરતી હતી તો અમુક કપડાં ધોતી હતી...મને જોઈને અમુક સ્ત્રીઓએ ચેહરો પાલવથી ઢાંકી લીધો..અને ફટાફટ મને જોઈને ઘર તરફ ચાલવા લાગી.. પાણી તો પીવાનું જ હતું..ગળાને તરસ્યું તો ના જ રાખી દઉં..એટલે હું રેવતીને પણ છૂટી મૂકી કે એ પણ પાણી