કોલ સેન્ટર (ભાગ-૩૪)

(65)
  • 5.9k
  • 5
  • 2.8k

તે હોટલની જ ટેક્સીની અંદર બેઠા અને ગેટની બહાર નીકળ્યા.ધવલે પણ તેની પાછળ જવા માટે ટેક્સી કરાવી.થોડીજવારમાં તે કારની સાથે ટેક્સી થઈ ગઇ.હોટલ કલથન પાસે વિશાલસરની કાર ઉભી રહી અને ત્યાંથી કોઈ સ્ત્રી વિશાલસરની કારમાં બેઠી.કાર થોડી આગળ ચાલી અને મ્યુઝિયમ પાસે આવીને ઉભી રહી ગઇ.**************************વિશાલસર અને પહેલી સ્ત્રી બંને મ્યુઝિયમની અંદર ગયા.ધવલ પણ એ બંનેની પાછળ પાછળ એ મ્યુઝિયમની અંદર ગયો.ધવલને લાગતું હતું કે આ સ્ત્રીને મેં કંઇક જોય છે,પણ તે ઘણી દૂર હતી તેને ઓળખી શકતો ન હતો.પણ બ્લ્યુ ડ્રેસ વાળી આ જ છોકરી હતી.હું તેની ચાલ પરથી ઓળખી ગયો હતો.વિશાલસર પાછળ ફરશે તો મને જોઈ જશે એ