સોનલ તેના પતિ સાથે અમદાવાદ થી સુરત રહેવા આવ્યા હતા. તેને હજુ બે મહિના જ થયા હતા. તેને રહેવામાં મુશ્કેલી પડી રહી હતી. કોઈ સગા સંબંધી ન હતા ને પાડોશીઓ સાથે હજુ સારા સંબંધો થયા ન હતા. રોજ ની આજે પણ દિકરા ને સ્કૂલ વાન માં બેસાડીને સોનલ ટેરેસ પર જઈ બેઠી ગઈ. ખૂબસૂરત મૌસમ, આકાશમાં વાદળો ને પક્ષીઓ નો મધુર અવાજ તેને મન ને શાંતિ આપી રહ્યો હતો. આ અહેસાસ થી તેને જૂનું મકાન યાદ આવી ગયું. સોનલ આમ તેમ જોઈ રહી હતી ત્યાં તેની નજર વૃક્ષ ની નીચે બેઠેલી વૃધ્ધ મહિલા પર પડી. થોડો સમય તેને જોઈ રહી