એક આશ

(12)
  • 1.8k
  • 2
  • 729

*એક આશ*. વાર્તા... ૨૩-૩-૨૦૨૦ આ કોરોના વાઈરસ માં પિયરમાં આવવાં એક બહેન રાહ જોઈ બેઠી છે કે વીરો આવીને લઈ જાય... એક આશ લગાવીને બાળકોને અને પોતાની જાતને દિલાસો આપ્યા કરે છે.... અચાનક આખાં વિશ્વમાં કોરોના વાયરસ ફેલાય ગયો અને અગમચેતી રૂપે ભારત માં પણ મોદી સાહેબે પગલાં લીધા અને બધીજ સ્કૂલમાં ૩૧ માર્ચ સુધી રજાઓ આપી દેવામાં આવી... એક જાણીતી સોસાયટીમાં મણિનગરમાં રહેતાં એક પરિવારની.... મહેશભાઈ અને ભાનું બહેનને એક દિકરી મીરાં અને એક દિકરો આકાશ હતો... એકદમ સુખી પરિવાર, સદાય બીજાને મદદરૂપ બનવા હરપળ તૈયાર રહેતાં... નોકરીયાત વર્ગ હતો એટલે દરેકને પોતાની નોકરીએ જવાનું હોય એટલે એક રવિવારે