શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયોપ્રકરણ ૭: "આત્મા..!" એક લોકવાયકા અથવા સત્ય ઘટના...!લોકવાયકાઓલોકકથાઓકેટલુ સાચુ કેટલુ ખોટુ, એ હું નથી જાણતો,પણ ઘણી વાર એવી વાતો સામે આવે છે જે તમને ઘણુ વિચારવા મજબૂર કરી દે છે.સાંજનો ૭ વાગ્યાનો સમય,બધા વોડૅમા બેઠા હતા, કાળી ચૌદસ ૨ દિવસ પછી આવાની હતી.વોડૅમા કામ કરતા માસી અચાનક બોલ્યા,"કાળી ચૌદસની રાતે સાચવજો સાહેબ, ઘણી ભારે રાત હોય છે.મે વિચાર્યુ કદાચ તેહવારના સમયના લીધે વધારે પેશન્ટ આવતા હશે,માસી બોલ્યા, પેશન્ટ વધારે નથી હોતા પણ ભૂત પ્રેત વધારે આવે છે. મે વાતને મજાકમ