જીંદગી ની સફર

(13)
  • 7.2k
  • 1.6k

વિનય અને અનન્વયહા આ સ્ટોરી ના મુખ્ય પાત્ર જીંદગી ના ઉત્તર ચઢાવ ચાલ્યા kre છે ત્યારે માનસ પોતાની જિંદગી માં વ્યસ્ત થઈ જાય છે અને પોતાની પાછળની જીંદગી ને ભૂલી ને આવનાર કાલ વિશે વિચારે છે. પણ જ્યારે વ્યક્તિ પોતાની ચાલી રહેલી જીંદગી થી કંટાળી જાય છે ત્યારે તે પોતાની વીતેલી જીંદગી ની સોનેરી પળો મેં યાદ કરી ને ખુશ થાય છે અને પછી ફરીથી વ્યસ્ત થઈ જાય છે avuj કૈંક વિનય અને અનન્વય ની જીંદગી ચાલે છે વિનય અને અનન્વય એ પાકા મિત્રો છે તેમની પહેલી મુલાકાત ગાંધીનગર ma થઈ તેઓ એ બંને એ 12 pass કરી ને enginaring