Iતું આ જન્મ નું અજવાળું,હું ગયા જન્મ ની રાત,અડધે રસ્તે તૂટી પડી આ,લેણ દેણ ની વાત.કયારેક પ્રેમ ને પ્રેમ ની વાતો સમય ના અનુસાર નવો ઢાળ લે છે. ક્યારેક પ્રેમ વાસના છે તો ક્યાંક જીવન અમૃત ..કાયક સમજણ છે તો કયાંક ગેર સમજણ ના નવી મુશકેલી, જયાં ઇતિહાસ ન યાદ કરતા લેલા ને મજનું , ,હિર જેવા માટે પ્રેમ છે સર્વસ ,,તો આજ લોકો માટે સમયનુસાર છે બધું.. બસ આવા જ પ્રેમ ની વાત કરતા અવિનાશ ને અનામીકા ની વાત છે .. તેઓ જાણતા હતા છતાં અંજણાતાં સંબંધ ને નિભવતા રહ્યા, કોણ