મહેંદીનો રંગ

(12)
  • 2.4k
  • 1.1k

કીંજલ આજે ખૂબ જ ખુશ હતી અને હોય પણ કેમ નહી. દેશના વીર જવાન જોડે લગ્ન જો થવા જઈ રહ્યાં હતાં.હા એમ પણ કીંજલનાં લવ મેરેજ હતાં.વાત જાણે એમ હતી કે કીંજલની કૉલેજમાં રોશની જોડે ફ્રેન્ડશીપ થઈ હતી અને એ ફ્રેન્ડશીપ ધીરે ધીરે ખૂબ જ ગાઢ થઈ ગઈ હતી.એટલી બધી ગાઢ કે બંનેને એકબીજા વગર બિલકુલ ચાલે એમ ન હતુ.બંનેની મિત્રતા એટલી ગાઢ હતી કે બંને એકબીજાને ઘરે રોકાતી હતી.બંનેનાં માતાપિતા ને પણ એકબીજા પ્રત્યે એટલો જ વિશ્વાસ હતો એટલે જ બંને ને એકબીજાના ઘરે જવા દેતા હતાં.આન્ટી આજે શુ છે બહુ મસ્ત જમવાનું બનાવો છો ને.એ આવ કીંજલ.અરે આજે