'96 - ફિલ્મ સમીક્ષા

(20)
  • 5.6k
  • 1.4k

ભૂતકાળમાં ક્યારેય પ્રેમ કર્યો છે? શું એ પ્રેમના પળો આજે પણ તમને યાદ છે? શું ફરી એ પળોને માણવા માગો છો? તમને થતુ હશે કે એ તો મુશ્કેલ હશે. ચિંતા ન કરો શક્ય પણ છે અને સરળ પણ છે. ભૂતકાળની એ મીઠી લાગણીઓને માણવા માટે બસ માત્ર એક ફિલ્મ જોવાની છે. એ ફિલ્મ છે “96”. 96 એ ઇન્ડિયન તમિલ ફિલ્મ છે. ફિલ્મની શરૂઆત રામ નામના ટ્રાવેલ ફોટોગ્રાફરથી શરૂ થાય છે જે તમિલનાડુના પ્રાચીન મંદિરમાં તેના વિદ્યાર્થીઓને ફોટોગ્રાફીની તાલીમ આપતો હોય છે. એ દરમિયાન તે પોતાની સ્કૂલની મુલાકાત લે છે જ્યાં