લક્ષ્મણ રેખા

(23)
  • 4.4k
  • 1
  • 984

*લક્ષ્મણ રેખા* વાર્તા... ૨૨-૩-૨૦૨૦ આ દેશની રક્ષા માટે જે લક્ષ્મણ રેખા દોરી છે એની અંદર રહીને દેશની સુરક્ષા કવચ બનીએ... અશોક ભાઈ વેપારી મંડળ નાં પ્રમુખ હતાં.... મણિનગરમાં એમનો મોટો બંગલો હતો... અશોક ભાઈની પત્ની ઈલા... ઈલા અને અશોકભાઈ નાં સ્વભાવ માં આસમાન જમીનનો ફરક હતો... ઈલા લાગણીશીલ અને સત્યપ્રિય હતી... એ વધારે પડતું બીજા ની કાળજી રાખતી હતી... અને અશોક ભાઈ જિદ્દી અને અહંકારી હતાં... એમનું કહેવું હતું એ કરે છે એ જ ખરૂ અને સાચું છે પણ જ્યાં જરૂર હોય કે પોતાને નુકસાન થતું દેખાય એટલે દૂધ અને દહીં બન્નેમાં પગ રાખતાં ... પણ ગમે એમ કરીને પોતાનો