અનોખું ચિંતન

  • 3k
  • 1k

મારા સર્વ વાચક મિત્રોને મારા જય જય ગરવી ગુજરાત. મારે આજે તમને વાત કરવી છે જીવનની એક અનોખી વિચારધારાની. માણસ જે વિચારે તે મુજબ તેનો દ્રષ્ટિકોણ બનતો હોય છે. પોતાના મનની ઈચ્છાઓ મુજબ માણસ અલગ-અલગ કલ્પનાઓ કરે છે, તેના જ સ્વપ્નો સેવે છે, અને તે પ્રાપ્ત કરવા કાર્યરત બને છે. તેમાં આવતા વિઘ્નોથી ક્યારેક એમ પણ બને કે પોતાના કાર્યને અધૂરું છોડી દે છે. માણસ જીવનમાં હારશે કે જીતશે તે તેનું મન જ નક્કી કરે છે. આપણાં જીવનનું કઈ પણ લક્ષ્ય હોય, પરંતુ જીવનનો મુખ્ય ઉદ્દેશ