આપણી આસપાસ કંઇક ખાસખાસ પ્રકરણ:-૯ આલેખન:- અલ્પેશ કારેણા. ગીર મનમાં જીણું જીણું મુંજાય છે, કોણ પૂછે કે એને શું થાય છે? ના ના... આજે વાત ગીરની નથી કરવી. પણ પ્રકૃતિની કરવી છે. જો તમે પર્યાવરણ સાથે ચેડા કર્યા તો તમારા સંતાનોને ભોગવ્યા વગર છૂટકો નથી જ જો કે કુદરતના બાપ થવામાં કોરોના આવી ચડ્યો એ ઘટના પણ માણસ માટે ઓછી નથી. પણ અા બધાની વચ્ચે શ્રાવણ જેવા પવિત્ર માસમાં બંને રીતે "શંભુ"ના ખરા લાલ એક શિક્ષકના રૂપમાં ફૂલ નહીં તો ફુલની પાખડી આપીને છેલ્લા 4 વર્ષથી પર્યાવરણ માટે કંઇક કરવાનું બીડું લઈને નીકળી પડ્યા છે. પહેલાથી જ પર્યાવરણ પ્રત્યે ધૂની