પ્રણયની પાનખર

  • 4.5k
  • 1.1k

કાલ કદાચ...આજ ચાલી લે હાથ પકડી મારો,કાલ કદાચ આ રાહદાર હોય ન હોય.લઈ લે ખુશ્બુ આ બગીચાના ફૂલોની,કાલ કદાચ આ બાગબાન હોય ન હોય,થોડો પ્રેમ કાંટાને પણ કરી લે,કાલ કદાચ આ વસંતબહાર હોય ન હોય,તું કહેતી હતી કે બધું તારું જ છે તો સોંપી દે,કાલ કદાચ આ ચાહનાર હોય ન હોય,લાગણીઓથી સંબંંધ હજુ જીવંત છે હજુ થોડીક,કરીદે તારી લાગણીઓનો સરવાળો,કાલ કદાચ આ દરકાર હોય ન હોય,ફરિયાદ હોય તેટલી આજ કહીદે,કાલ કદાચ આ સાંભળનાર હોય ન હોય,કરીલે ભરોસો આ દિલ પર આજે,કાલ કદાચ આ દિલ વફાદાર હોય ન હોય...***** ***** *****તારી યાદ હજું તાજી જ છે...તારાં વિના આ મન રાજી તો