અંતિમ

(11)
  • 4.3k
  • 1.2k

આ કહાની છે બે એવા વ્યક્તિઓની જે એકબીજાને ઘણું સમજે છે પણ કદાચ વિધિ ની વક્રતા સામે માથું નમાવી લેવું પડે છે .તો થઈ જાઓ તૈયાર એક અનોખી વિચારોની સફર માં ફરવા માટે . હું એને મળ્યો ત્યારે એ મને સહેજ પણ પસંદ નહોતી .હું એને વારંવાર અવગણતો અને એ પણ મને કદાચ નફરત કરતી .ધીમે ધીમે એના માટે મારા મનમાં પ્રેમનો અંકુર ફૂટવા લાગ્યો અને ક્યારે એ વટવૃક્ષ બની ગયો એની એકેય ને ખબર ના પડી.એની વગર થોડીક સેકન્ડ પણ સદીઓ જેવી લાંબી લાગવા માંડી . એને જે ગમતું એ બધું જ મને ગમવા લાગ્યું હતું