મન : સંબંધ મિત્રતા નો - 1

(20)
  • 11k
  • 2
  • 4.9k

1છોકરી કોલેજ નાં બસ સ્ટોપ પાસે ની બેન્ચ પર બેસેલી છે. કાન માં ભૂંગળાં લગાવી ને બેસેલી છે. અચાનક એક છોકરો એજ બેન્ચ પર બેસે છે. થોડી વાર પછી છોકરો બોલે છે. કોઈ ની રાહ જોવે છે? છોકરી એ સાંભળ્યું પણ કંઇ જવાબ આપતી નથી. થોડી વાર પછી પાછું પૂછે છે, કોઈ ની રાહ જોવે છે? છોકરી વિચારતી હતી આને જવાબ આપવો કે નઈ. પછી એ બોલી હા મારી ફ્રેન્ડ આવે છે લેવા મને. છોકરો બોલ્યો, "ઓહ અચ્છા, મે તને મારું નામ તો કીધું જ નઈ" છોકરી બોલી મે પુછીયું જ નથી ? છોકરો મન માં હસે છે પછી બોલે