લવ યુ ફોરએવર

(26)
  • 3.6k
  • 3
  • 1k

લવ યુ ફોરએવર સવારની પહેલી સોનેરી કિરણ પરીધીના ચહેરા પર પડે છે અને પરીધી બેડ પરથી ઉભી થાય છે.ચહેરા પર નિરાશા અને એક મોટા નીસાસા સાથે.પ્રિયમ તેનો હાથ પકડીને તેને પોતાની તરફ ખેંચે છે. " બસ પ્રિયમ હવે મને જવા દે.અને તું પણ ઉઠી જા.તારી ફ્લાઇટ છે.અઢી કલાક પછી.તારા યુ.એસની.તારા દેશની." " પરી કેમ આવું બોલે છે.આપણો દેશ ભલે અલગ અલગ હોય.નાગરીકતા અલગ અલગ હોય પણ પ્રેમ એ તો એક જ છે ને?" "પ્રેમ એક છે.આપણે પણ એક છીએ.બસ થોડીક જ વાર માટે.પછી તું પહેલાની જેમ હંમેશા માટે પાછો જતો રહીશ યુ.એસ.જેમ કોલેજમાં જતો રહ્યો હતો." " મને યાદ છે