ભૂત ની સુહાગરાત

(60)
  • 8.8k
  • 3
  • 3.7k

લગ્નને બસ ચાર દિવસ બાકી રહ્યા હતા. કબીર ને લગ્ન કરતા તેને નવા મકાન ની ચિંતા હતી. જે મકાનમાં તે નવી જિંદગી ની શરૂઆત કરવા માંગતો હતો. મકાન હતું થોડું જૂનું પણ કબીરને ખૂબ ગમી ગયું હતું. કબીર અને તેની થનાર પત્ની બંને તે મકાન ને ખૂબ પસંદ કર્યું હતું ને સુહાગરાત પણ તે મકાનમાં માણવા માંગતા હતા. લગ્નના કામ માં એક દિવસ તો જતો રહ્યો. બીજા દિવસે સવારે તે મકાન માલિક ને કબીર ફોન કરી મકાન વિશે કહે છે. ત્યારે મકાન માલિક કહે છે કે દસ્તાવેજ તૈયાર છે બસ તમે પૈસા આપી દો એટલે હું તમને મકાન શોપી દવ.