હું અને મારા અહસાસ - 9

  • 4.4k
  • 3
  • 1.5k

હું અને મારા અહસાસ ભાગ ૯ સ્વાદ આસું નો ચાખી ને જોઈ લઉં,લાવ તને થોડોક ચાહીને જોઈ લઉં. ************************************************* જ્યારે મળ્યો હપ્તા હપ્તા માં મળ્યો,અડધો નહીં પૂરો પામીને જોઈ લઉં. ************************************************* હું