કોણ હલાવે લીમડી ને....

  • 6.9k
  • 1.6k

રક્ષાબંધન અને ભાઈબીજ આ બે એવા દિવસ છે જયારે ભાઈ બહેન ના પ્રેમ નું મૂલ્ય સમજાય છે. નાનપણથી જ ભાઈ અને બહેન દરેક નાની નાની બાબતમાં લડતા હોય છે છતાં પણ ભાઈ હેરાન કરે તો પણ બહેન તો આશીર્વાદ જ આપે છે - "ખમ્મા મારા વીરા ને !!" એક ભાઈ માટે પણ બહેન જ princess હોય છે. બહેન ની ગમે તેવી મુશ્કેલી કેમ ના હોય પણ ભાઈ મદદ માટે હાજરાહજૂર હોય છે અને એટલે જ ગુજરાતીના એક લોકગીત માં કહેવામાં આવ્યું છે કે -" વીરા લઇ ને વહેલો આવજે રે ,સાસરિયા મારે ઘીરે બેઠાવાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં !!"