જિંદગી નો પહેલો ટર્નિંગ પોઇન્ટ - ભાગ ૧ - ૬ જાન્યુઆરી ૨૦૧૯

  • 6.5k
  • 2
  • 1.5k

છેલ્લા વર્ષો માં તમારો જે પ્રેમ મળ્યો એવો જ પ્રેમ આ નવા વર્ષ માં પણ મળે અને સાથે છેલ્લા ઘણા સમય થી લખવાનું બંધ હતું તો આ નવા વર્ષ થી ફરી સ્ટાર્ટ કર્યું અને હવે નિયમિત રીતે લખાય એટલે આ વર્ષ ના પ્રથમ રવિવાર થી શરૂઆત કરું છું. લાંબા સમયે લખવાનું ચાલુ કર્યું એટલે કદાચ કોઈ ને પેહલા જેવું નહિ ગમે પણ પૂરતો પ્રયાસ કરીશ કે દરેક લખાણ તમને પસંદ આવે. આજથી ચાલુ કરેલ મારી અને મારી આસપાસ ની વાતો ની શરૂઆત ત્યાંથી જ કરું જયારે મારી લાઈફ નો પ્રથમ ટર્નિંગ પોઇન્ટ આયો કે જે પછી લાઈફ માં ઘણો ફેરફાર