કલાકારો અને કસબીઓ ભાગ - ૬

  • 24.3k
  • 19.5k

પ્રકરણ - ૭૧ "तुम मुझे भूल भी जाओ तो ये हक़ है तुमकोमेरी बात और है मैंने तो मुहब्बत की है".સુધા મલ્હોત્રા ~~~ ફિલ્મજગતમાં અકાળે વિલાઈને ભુલાઈ ગયેલો એક મધુર અવાજ સુધા મલ્હોત્રાનો જન્મ ૩૦ નવેમ્બર ૧૯૩૬ના દિવસે દિલ્હીમાં થયોસુધાનું બાળપણ અને યુવાવસ્થા લાહોર, ભોપાલ અને ફિરોઝપુરમાં વીત્યા માત્ર પાંચ વર્ષની ઉંમરથી જ સુધા મલ્હોત્રાએ રેડિયો પર ગાવાની શરૂઆત કરી હતીસુધા મલ્હોત્રાએ સંગીત વિષય સાથે આગ્રા યુનિવર્સીટીથી સનદ મેળવી હતી સંગીતકાર ગુલામ હૈદરે "રેડ ક્રોસ સોસાયટી"ના એક કાર્યક્રમમાં બાળ સુધાને ગીત ગાતા સાંભળીને પોતાના સંગીતમાં પ્રથમ ફિલ્મી ગીત ગવડાવ્યું સુધા મલ્હોત્રાએ ગાયકીની તાલીમ ઉસ્તાદ અબ્દુલ રહેમાન ખાન અને પંડિત લક્ષ્મણ