પ્રેમામ - 13

  • 3.1k
  • 1
  • 1.5k

હર્ષના મિત્રો વિધિને શોધવામાં લાગી ગયેલાં. છેલ્લે શહેર છોડ્યું ત્યારે તેની એક મિત્રને આ વિશે જાણકારી આપતી ગયેલી. તેની મિત્ર પાસેથી જાણવા મળ્યું કે, " એ દુર પહાડો તરફ નીકળી ગઈ છે. જ્યાં માત્ર કુદરત અને કુદરતની કરામાતો હોય. તેને જીવનમાં હવે મોહ નહોતો રહ્યો. કદાચ, તેણે બૈરાગી બની જવાનું નિર્ણય પણ કરી લીધું હોય. અને કદાચ, જીવનથી એણે થાકી જઈને હાર માની લીધી હોય. બસ એણે મને જતી વખતે એક પત્ર આપેલું. એક મિનિટ અહીં જ હતું. તેણે એમ પણ કહ્યું હતું કે, કોઈ હર્ષ આવશે મારી તલાશમાં. તમે જ હર્ષ છો?" "નાહ હું હર્ષ તોહ નથી. પરંતુ, હું