પર્યાય - 2

  • 2.2k
  • 878

નીશા મૅડમને કાઇ પણ કહીને કે તેના ઉપકારમાંથી મુક્ત થવા માંગતી ન હતી આથી તેણે કૉલેજ ના ક્લાસની એક ફ્રેન્ડ એકલી રહે છે તેથી ત્યાં થોડો સમય સુધી રહેવું પડશે એમ કહીને ત્યાંથી નિકળી ગઈ ને ઉદય સાથે એકવાર વાત કરવાની ઈચ્છા પણ થઈ,, તેને થયું કે એક વાર ઉદય સાથે વાત કરી જોઉં. ઉદય શું કહશે? મારી લાગણી નો જવાબ શું મળશે? નિશાએ કોલેજના ચોપડા વિખ્યા અને નોટ માં છેલ્લા પાના પર રાખેલું ગુલાબ અને લખેલા નંબર જોયા, અને ફોન લગાવ્યો,પણ ફોન ન લાગ્યો.ને બીજી બાજુ પેલાં સૂરજે બે દિવસ નીશા ने જોઈ નહીં આથી વિચારવા લાગ્યો કે કેમ