રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 13

(66)
  • 4.6k
  • 3
  • 1.7k

અનેક અડચણો બાદ અંધારી ગુફામાંથી જ્યોર્જ , ક્રેટી , પીટર અને એન્જેલા નીકળ્યા બહાર.. _______________________________________ ગુફાના મુખદ્વાર આગળ મોટા પ્રમાણમાં બરફ જમવાથી ગુફાનું મુખ બંધ થઈ ગયું હતું. જ્યોર્જ , ક્રેટી , પીટર અને એન્જેલા આ અંધારી અને અજાણી ગુફામાં ફસાઈ ગયા હતા. એન્જેલા અને ક્રેટીના ચહેરા તો સાવ ઉતરી ગયા હતા. પીટર ઊંડા વિચારોમાં ખોવાયેલો હતો. જ્યોર્જ નાનકડા પથ્થરોને એક હાથમાંથી બીજા હાથમાં રમાડી રહ્યો હતો. "પીટર હવે કેવીરીતે બહાર નીકળીશું આ ગુફામાંથી ?? એન્જેલા રડમસ અવાજે બોલી. એન્જેલાનો અવાજ સાંભળીને પીટરના વિચારોની તંદ્રા તૂટી એણે વહાલથી પોતાના બન્ને હાથ એન્જેલાના ગાલ ઉપર ફેરવ્યા. પછી સરખી