એય, સાંભળ ને..! - ભાગ 11 - થોડા ઇમોશનલ હો લિયા રે..

  • 3.6k
  • 1.1k

ભાગ 11 : થોડા ઇમોશનલ હો લિયા રે..??‍♂️ વેલ કેમ છો ? તો આજે વાર્તાનો 11મો ભાગ. ગયા ભાગમાં અડધો સમય તો આપણા તારક મહેતા કાર્યક્રમની પંચાતે જ ખાઈ લીધો, નહિ ? ગયા ભાગમાં તારક મહેતા સિવાય, આપે દિપુને મારી કરેલી ફર્સ્ટ એઇડ અને અમને આ રીતે જોઈને આંટીજી અર્થાત દિપુના મમ્મીજીની, સોરી આઈ મીન મમ્મીની અમારી તરફ જોઈને એમની વિચારોના વૃંદાવનમાં થતી લટારની શરૂઆત જોઈ. હવે આગળ.. મમમ...! દિવસ ધીરે ધીરે પસાર થઈ રહ્યો હતો. હા, સમય થોડો મહેરબાન હતો એ વાતની ખુશી તો ગયા ભાગમાં જાહેર કરી જ દીધી હતી ને. "હવે કેવું લાગે છે બેટા ?" મમ્મીજીએ પૂછ્યું.