વિધવા હીરલી - ભાગ (૫)

(13)
  • 3.3k
  • 1.4k

(૫) સંભારણા પ્રેમના " એ વાયરા કેમ આટલા ઘા જીંકે સે ઉર પર ? ઓછી ગવાઈ સુ કે હજુ ઘા ફટકારે સે.ઉપર થી આ વરસાદ ની વાછરોટ મારા તનને વ્યાકુળ કરી રહી સે." મન પર રહેલું વ્યથાનું ભારણ હીરલીને મૂંઝવણ માં મૂકી દીધી છે. બીજી તરફ ભાણભા ના મસ્તિષ્કમાં પશ્યાતાપનું વંટોળ દિલમાં ઉથલપાથલ મચાવી રહ્યું હતું.એ પાપના બોજમાં આપા ખોઇ ને ખૂણા પડી રહ્યો હતો. એ રાત તનને ભેદી નાખે એવા સવાલોના તીરથી જખમો માં આંખ વડે અશ્રુ વહાવી રહ્યા હતા. ન સમજી શક્યા