“બાની”- એક શૂટર - 16

(28)
  • 3.7k
  • 3
  • 2k

“બાની”- એક શૂટર ભાગ : ૧૬સવાર પડતાં જ એના આલિશાન બંગલાની પાછળ બનાવેલું સ્વિમિંગ પૂલમાં એન્જોય કરવા માટે બાની જાસ્મીન સાથે આવી. બંનેએ ટુ પીસ પહેર્યું હતું. એક પછી એક કૂદકો મારીને બંને પાણીમાં તરવા લાગી. સ્વિમીંગ પૂલમાં માછલીની જેમ ઉછળથી તરતી બંને દેખાઈ રહી હતી. જાસ્મીન બાની કરતાં વધારે હોટ દેખાતી હતી. કારણકે મોડેલિંગ ક્ષેત્રમાં ઝપલાવાં માટે પોતાની કાયાને એને એવી રીતે મેનેજ કરી રાખ્યું હતું. જાસ્મીન દેખાવે સાવલી છ ફૂટ ઊંચી પાતળા પગ તથા લીસી ચામડી ધરાવતી હતી જ્યારે બાની પણ છ ફૂટથી થોડું કમી કદ ધરાવતી હતી પરંતુ એકદમ ફોરેનરની જેમ ગોરી ચળકતી ત્વચા હતી. "તું એહાનને નકામો હેરાન કરી રહી છે." જાસ્મીન પૂલના