વન એન્ડ હાફ કેફે સ્ટોરીAnand|6|“ચાલ આર.જે. મારો જવાનો ટાઇમ થઇ ગયો. રેડીયોનુ ધ્યાન રાખજે એને તારી જરુર છે જાનેમન....” બસ પાસે પહોચતા જ મારાથી બોલાઇ ગયુ. કાર બસથી જેટલી નજીક આવતી જાય છે એમ મારા મનનો ભાર વધતો ગયો.“આઇ ગેસ હજી થોડીવાર છે રાઇટ.... આને ચા નુ ઇન્જેકશન આપી દઇ....” મને માથા મા ધીમેક થી મારીને એ બોલી “તને ખરેખર એવુ નથી લાગતુ કે તારે ચા પીવાની જરુર છે. ડફોળ...”“તને હજાર વાર કીધુ મારવાનુ રહેવા દે યાર...” કહીને મે એનો કાન ખેંચ્યો.“છોડ મને...” બુમ પાડીને મારો હાથ છોડાવવા માટે ધક્કો માર્યો. “મારી પાસે એક ગીફ્ટ છે તારા માટે હવે નહી