લોહિયાળ કોરોના- 2020 એક રહસ્યકથા - 4

  • 3k
  • 1
  • 982

...આગાઉ ના પ્રકરણ ને આગળ વધારીએ....વિજય અને ડૉ.મેહરા વચ્ચે ની વાતચિત તથા બંને વચ્ચે થયેલ મારામારી ની ઘટના બાદ....લોહિયાળ કોરોના 2020 ભાગ 4પણ ત્યાં વીજય હાજર હોવાથી વીજય અને ગુંડાઓ વચ્ચે ખૂબ જ લડાઈ થાય છે અને એ તમામ ગુંડાઓ ને ઢોરમાર મારી ને ડો.મેહરા પાસે પાછા મોકલે છે.શ્રેયા વિજયને ખુબજ વિનંતિ કરે છે અને એને છોડી દેવા માટે માંગણી કરે છે ત્યાંરે વીજય પોતાની સંપૂર્ણ કહાની શ્રેયા ને કહે છે ત્યારે શ્રેયા ને પણ પોતાનાં પિતા ના કર્મો પર પસ્તાવો થાય છે અને એ વિજય ની મદદ કરવા માટે તૈયારી બતાવે છે.વીજય ડો.મેહરા ને કોલ કરી ને કહે છે