લક્ષ્મીનાં પગલાં

  • 11.2k
  • 2.1k

*લક્ષ્મીનાં પગલાં*નાનકડી એવી વાર્તા છે.સાંજના સમયે ૨૨-૨૩ વરસનો એક છોકરો ચપ્પલની દુકાનમાં જાય છે,ટિપિકલ ગામડાં ગામનો...આ નક્કી માર્કેટિંગવાળો હશે, એવો જ હતો પણ બોલવામાં...સહેજ ગામડાની બોલી હતી, પણ એકદમ કોન્ફિડન્ટ.ચપ્પલ દુકાનદારનું પહેલાં તો ધ્યાન પગ આગળ જ જાય ?એના પગમાં લેધરના બુટ હતા, એ પણ એકદમ ચકાચક પોલિશ કરેલા...*દુકાનદાર* :-"શું મદદ કરું આપને ?"*છોકરો* :-"મારી માં માટે ચપ્પલ જોઈએ છે, સારા અને ટકાઉ આપજો..."*દુકાનદાર* :-"એમના પગનું માપ ?"છોકરાએ વોલેટ બહાર કાઢી, એમાંથી ચાર ગડી કરેલ એક કાગળ કાઢ્યો. એ કાગળ પર પેનથી બે પગલાં દોર્યા હતા.*દુકાનદાર* :-"અરે મને પગના માપનો નંબર આપત તોય ચાલત...!" એ છોકરો એકદમ નરમ અવાજે બોલ્યો :-*"'શેનું