અમારી પેહલી મુલાકાત

  • 2.9k
  • 1
  • 908

હું જમવાનું બહાર લાવતી હોવ છું માસી અને ઘર ના બધા જમવાની તૈયારી માં હોય છે. પણ મારુ મન વિચારો માં જ ખોવાયેલું હોય છે. જ્યારે થી ખબર પડી છે કે છોકરા વાળા આવાના છે ત્યાર થી હું વિચારો માં જ છું. આમ તો કુસુમ આંટી અને મારા મમ્મી મિત્રો છે એટલે આંટી ને હું ઓળખું છું. પણ સમીર વિશે મને કઈ ખબર નથી. હા એ ખબર છે કે શું કરે છે અને કોઈ કંપની માં જોબ છે. પણ આટલી માહિતી તો બધા ને હોય જ ને. હું જ્યારે ૧૦ માં ના વેકેશન માં હતી ત્યારે મળી હોઈશ એને... પણ